Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

લોકસભા ચૂંટણી 2019 : બ્રિટનમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકોની કાર રેલી : 10 હજાર જેટલા ભારતીયોના મતો અંકે કરવા બંને પાર્ટી દ્વારા પ્રચારના શ્રીગણેશ

લંડન : બ્રિટનમાં વસતા 10 હજાર જેટલા ભારતીય મતદારોના મતો અંકે કરવા OFBJP UK તથા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુ.કે.પાંખ ના સમર્થકોએ શનિવારે કાર રેલીનું આયોજન કર્યું હતું જેમાં બંને પાર્ટીના સેંકડો સમર્થકો જોડાયા હતા.

બંને પાર્ટી દ્વારા હજુ પણ આગામી કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)
  • તેલંગણામાં કોંગ્રેસને મોટો ફટકો : ચુંટણી પહેલા તેના ૭ ધારાસભ્યો શાસક TRS માં જોડાયા access_time 3:22 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST