Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નિડર બનો ઔર સબ અચ્છા હોગા

નવી દિલ્હી : શ્રીમતિ પ્રિયંકા ગાંધીએ ટવીટ કરી તેમના દાદી વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની સ્મૃતિઓની યાદ તાજી કરી હતી. તેમણે ટવીટમાં લખ્યું છે કે સ્વરાજ ભવનના ફળિયામાં બેઠા બેઠા આ રૂમ  નજરે પડે છે જયાંં મારી દાદીનો જન્મ થયો હતો રાત્રે અમને સુવડાવતી વખતે દાદી મને જોન ઓફ આર્કની વાર્તા સંભળાવતી રહેતી. આજે પણ દાદીના શબ્દો મારા કાનમાં ગૂંજે છે. કહેતી  હતી કે ''નિડર બનો અને બધું જ સારૃં થશે.''

 

(11:21 am IST)