Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જીએસટી રિર્ટન ફાઇલ કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે

 નવી દિલ્હીઃ  GSTR-3B અને એનઆઇઆર માટે GSTR-5 ભરવા માટે હવે એક જ દિવસ બાકી છે. GST અને GSTR-3B  ભરવા માટે 2018  સુધીનો સમય આપ્યો હતો.

 ફ્રેબુઆરીનું GSTR-3B  રિર્ટન કાલ સુધીમાં ફાઇલ કરવાનું રહે છે. બધી જ ખરીદ અને વેચાણની જાણકારી  આપવાની હોય છે.

 ૨૦ લાખથી ઓછુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને રીવર્સ ચાર્જની પણ જાણકારી આપવાની રહેશે. રીટર્નમાં ઇનપુટ ટેકસ ક્રેડીટ, આંતરરાજય વેપાર, અનરજીસ્ટર્ડ ડીલરની સાથે ધંધાની પણ માહિતી આપવાની રહેશે. એનઆઇઆર વેપારીઓની ડીટેલ પણ આપવાની રહેશે.

(4:50 pm IST)