Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઇરફાનખાન હવે યુએસએને બદલે લંડનમાં સારવાર લેશે

બોલીવુડ-કલાકાર ઇરફાન ખાનએ તેમને થયેલ ન્યુરોએન્ડોક્રિન ટયુમરની સારવાર માટે અમેરિકા જવાને બદલે લંડન જવાનું પસંદ કર્યુ છેઃ લંડનમાં આ રોગની સારવાર માટે ભારતીય મૂળના એક સર્જનએ છેલ્લામાં છેલુ સંશોધન કર્યુ હોવાથી ત્યાં ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળે છે.

(4:39 pm IST)