Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મનમોહનસિંઘ ઉપર બની રહેલ ફિલ્મમાં આહના પ્રિયંકા ગાંધીનો રોલ કરશે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક 'ધ એકસીડેંટલ પ્રાઈમ મિનિસ્ટર' ઉપર બની રહેલ ફિલ્મમાં પ્રિયંકા ગાંધીના રોલ માટે આહના કુમરાનો સંપર્ક કરવામાં આવ્યો : આહનાએ જણાવ્યું કે, 'અમે અત્યારે લુક પર કામ કરી રહ્યા છીએ, આ થઈ જશે પછી શુટીંગ શરૂ કરીશું' : જેમાં મનમોહનસિંઘનો રોલ અનુપમ ખેર કરશે

(2:51 pm IST)