Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શમીના ઘરે પહોંચી કોલકતા પોલીસ

ભારતીય ટીમના ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ શમી પર તેની પત્‍નિએ કરેલા વિવિધ આરોપોની તપાસ માટે કોલકતા પોલીસ ક્રાઈમ બ્રાન્‍ચની એક ટીમ ઉત્તર પ્રદેશના અમરોહામાં આવેલા તેના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી.

(12:32 pm IST)