Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ચાર સત્રમાં ધબડકા બાદ આજે સેન્સેકસ-નીફટી ઉછળ્યા : રૂપિયો ૭૧.પપ

મુંબઇ : ૪ સત્રથી ધોવાયા બાદ આજે સેન્સેકસ-નીફટીમાં સુધારો : ર-૧પ કલાકે સેન્સેકસ ૩૦૭ પોઇન્ટ વધીને ૪૧ર૦૧ અને નીફટી ૯૭ પોઇન્ટ વધીને વધીને ૧ર૦૯૦ ઉપર છે : ડોલર સામે રૂપિયો ૭૧.પપ ઉપર ટ્રેડ કરે છે : આઇડીયા ૪.૦ર, ઓરીબંદો ફાર્મા પ૯૯, જયપ્રકાશ ૧.૯૪, હેથવે રપ, સદ્ભાવ ૮ર, લક્ષ્મી વિલાસ ૧૬, રિલાયન્સ ૧પ૦૦, એનટીપીએલ ૧૧ર, ટીસીએસ ર૧૯૭, એરટેલ પ૪ર, સનફાર્મા ૪૦૪, ટાટા મોટર્સ ૧પ૭, શોભા ૩પ૪ ઉપર છે 

(3:47 pm IST)