Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

માનસેર કેમ્પથી ઘર તરફ પ્રયાણ

કોરોના વાયરસની શંકાના આધારે સેનાના માનસેર કેમ્પમાં સારવાર લઇ રહેલ લોકોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવી હતી.

 

(1:25 pm IST)