Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

થાણેની કેમીકલ ફેકટરીમાં વિસ્ફોટઃ ડ્રમ હવામાં ઊંચે સુધી ફંગોળાયા

થાણેઃ મુંબઈથી લગભગ ૩૫ કિલોમીટર ફોઝ-૨માં આવેલ મેટ્રોપોલીટન એકિસમકોમ પ્રા.લી.માં ગઈકાલે ભયાનક આગ ફાટી નિકળી હતી. કેમીકલના કારણે વિસ્ફોટ થયા હતા. જેનો અવાજ દૂર- દૂર સુધી સંભળાયેલ ઉપરાંત કેમીકલથી ભરેલ ડ્રમો પણ હવામાં કેટલાય મીટર ઊંચે ફંગોળાયા હતા. આખા વિસ્તારમાં ધુમાડો છવાય ગયેલ. જેથી બળતરા થવા લાગેલ.

(1:24 pm IST)