Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મા-બેટીની જોડીએ એકજ મકાન પાંચ અલગ અલગ લોકોને વેચ્યું: રૂ.ર.પ કરોડની ઠગાઇ

દિલ્હી પોલીસએ બનાવટી દસ્તાવેજો મારફત પાંચ અલગ અલગ લોકોને એકજ મકાન વેંચીને લગભગ રૂ. ર.પ કરોડની ઠગાઇ કરવાને લઇ ૬પ વર્ષની મહિલા અને તેની ૪૩ વર્ષની પુત્રીની ધરપકડ કરી છે.  પોલીસના  જણાવ્યા મુજબ એમના વિરૂદ્ધ ર૦૧૪ અને ર૦૧પ વચ્ચે ત્રણ કેસ દાખલ થયા હતા. અને ઠગાઇ પછી વિદેશ ભાગી ગયેલ.

 

(10:41 pm IST)