Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

દિલ્હીમાં વાહનની બાઇકને ટકકર : ફલાવઓવરથી પ૦ ફૂટ નીચે પડી યુવતી

વિકાસપુરી( દિલ્હી) માં આવેલ ફલાઇઓવર પર એક વાહનએ બાઇકને ટક્કર મારી દીધી. જેથી બાઇક પર બેઠેલી ર૦ વર્ષની સપના ફલાઇઓવર પરથી પ૦  ફુટ નીચે  પડી અને એના હાડકા તુટી ગયા. દુર્ઘટના સમયે બાઇક ચલાવી રહેલ ૧૮ વર્ષીય કુણાલ અને પાછળ બેઠેલ રર વર્ષીય જિયા બેનર્જીને પણ ચોટ લાગી. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેયે હેલ્મેટ પહેરી ન હતી.

(10:39 pm IST)