Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શહીદ મેજર ઢોંડિયાલના પાર્થિવ શરીરને પત્ની આઇ લવ યુ કહેતી દેખાઇ

દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ સાથેની મુઠભેડમા શહીદ થયેલ મેજર વી.એસ. ઢોડિયાલને અંતિમ વિદાય આપતા એમની પત્ની નીતીકા કૌલનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે એમના પાર્થીદ શરીરને આઇ લવ યુ કહી રહી છે. દિલ્હીમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમા કાર્યરત નિતીકા અને મેજર ઢોંડિયાલના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં  થયા હતા.

(10:38 pm IST)