Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

૧૯૭પ માં 'ગ્લોબલ વોર્મિગ' શબ્દને પ્રચલિત બનાવનાર વૈજ્ઞાનિકનુ઼ મોત

જલવાયુ પરિવર્તનની શરૂઆતની ચેતવણી આપનાર ગ્લોબલ વોર્મીગ શબદને પ્રચલિત બનાવનાર  વૈજ્ઞાનિક વાલેસ સિમથ બેકરનું ૮૭ વર્ષની ઉમરે નિધન થયુ છે. બ્રેકરને  ૧૯૭પ મા એક લેખમાં ગ્લોબલ વોર્મિગ નો ઉપયોગ કરેલ હતો. આમા એમણે  વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઇડના સ્તરથી ગ્લોબલ વોર્મિંગ પર અસરનુ સાચુ અનુમાન લગાવ્યુ હતુ.

(10:39 pm IST)