Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

દક્ષિણમાં ભાજપને મળ્યો સૌથી મોટો મિત્ર : અન્નાડીએમકે સાથે ગઠબંધનની આજે જાહેરાત

ચેન્નાઇ : તામિલનાડુમાં ભાજપ અન્નાડીએમકે સાથે રહીને ચૂંટણી લડશેઃ આજે ગઠબંધનનું એલાનફ ભાજપ ૮ બેઠક પરથી લડશેઃ રાજયની કુલ ૩૯ બેઠકો છે જેમાં અન્નાડીએમકે રપ બેઠકો પરથી ચૂંટણી લડશેઃ ભાજપના કોટામાં કુલ ૧૪ બેઠક હશે : જેમાંથી ૮ પર તે અને ૩ પીએમકે, ડીએમકેને ૩ બેઠક આપશેઃ પોંડચેરીની બેઠક પીએમકે લડશેઃ રાજયમાં ડીએમકે અને કોંગ્રેસે ગઠબંધન આદર્યુ છે

 

(11:24 am IST)