Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

દેશને બુલેટ ટ્રેન નહીઃ જવાનો માટે બુલેટ પ્રુફ જેકેટની જરૂરત : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ કહ્યુ છે કે આજ દેશને બુલેટ ટ્રેનની નહી પરંતુ જવાનો માટે  બુલેટપ્રુફ જેકેટની જરુરત છે. એમણે કહ્યુ કે પાકિસ્તાનને સબક શિખવવા માટે સરકારએ ઠોસ કદમ ઉઠાવવા જોઇએ કારણ કે દેશન સીમાઓ સુરક્ષિત રહેશે અને દેશ સુરક્ષિત રહેશે ત્યારે દેશમાં ખુશાહલી આવશે.

(12:00 am IST)