Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બુરખો પહેરી ગોવા બસ સ્ટેન્ડ પર મહિલાઓના ટોયલેટમાં ઘૂસ્યો શખ્સ : કેસ દાખલ

ગોવા પોલીસએ બુરખો અને વિગ પહેરી પણજીમા આવેલ સેન્ટ્રલ બસ સ્ટેન્ડના મહિલા ટોયલેટમા ઘુસવાને લઇને વર્જિલ ફર્નાડીઝ (૩પ) નામના સરકારી કર્મચારી  વિરુધ્ધ કેસ દાખલ  કર્યો છે. બસ સ્ટેન્ડના ટોયલેટની બહાર નીકળતા સમયે આરોપીને પકડી લીધેલ. અહેવાલ પ્રમાણે ઘટનાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર પણ સામે આવ્યો છે.

(12:00 am IST)