Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

મુંબઇ મેરેથોનઃ ૭ ને હાર્ટ એટેક : ૪ કિ.મી. દોડમાં ૬૪ વર્ષીય ગજાનન માલજલકરનું મોત

મુંબઇમાં આજે યોજાયેલ મેરેથોન દરમિયાન ૭ દોડવીરોને હાર્ટએટેક આવ્યાના અહેવાલ છે. કાર્ડિયાક એરેસ્ટને લીધે ૬૪ વર્ષીય ગજાનન માલજલકરનું મોત નીપજયું હતું, જે ૪ કિ.મી. દોડીને પડી ગયા હતા. જયારે ૬ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(2:13 pm IST)