Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મધ્યપ્રદેશ ચાલતી બસની બારીમાંથી મહિલા ઉલ્ટી કરતી હતી : થાંભલા સાથે ટકરાઇ માથુ સડક પર પડયું

મધ્યપ્રદેશના પન્નામાં  ચાલતી બસની બારીમાંથી ઉલ્ટી કરતી મહિલાનું માથુ થાંભલા સાથે ટકરાવવાના કારણે અલગ થઇને સડક પર પડયું. પોલીસએ જણાવ્યું કે સતનાથી પન્ના આવી રહેલ પ૬ વર્ષની મહિલા આશાદેવી ઝડપથી ચાલતી બસની  બારીમાંથી ઉલ્ટી કરતી હતી. આની વચ્ચે તેનુ માથુ ઇલેકટ્રીકના થાંભલા સાથે ટકરાઇ ગયુ.

(9:58 pm IST)