Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

રૂ. ૩૮૬પ કરોડના હાલના રોકાણથી બાયજુ ફાઉન્ડર્સની નેટવર્થ ૯૩૦૦ કરોડ

અહેવાલ મુજબ ઓનલાઇન શિક્ષણ ઉપલબ્ધ કરવાવાળા ર્સ્ટાટઅપ ''બાયજુ''  માં રૂ. ૩૮૬પ કરોડ ના હાલના રોકાણથી એમની ફાઉન્ડર્સ બાયજુ રવિદ્રન એમની પત્ની દિવ્યા ગોકુલનાથ અને ભાઇ રીજુ રવિદ્રનની કુલ નેટવર્થ રૂ. ૯૩૪૭ કરોડ થઇ ગઇ. અહેવાલ પ્રમાણે આ રોકાણથી બાયજુનું મૂલ્યાંકન રૂ. રપ૭૭પ કરોડ સુધી પહોંચી ગયુ. બાયજુમા આ ત્રણેયની કુલ ૩૮.૩ ટકા હીસ્સ્ેદારી છે.

(11:55 pm IST)