Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

નિકારગુઆમાં પ્રેસની આઝાદીની માંગણી : પત્રકારોનું વિરોધ પ્રદર્શન-સુત્રોચાર :સુરક્ષાદળોએ લાઠીચાર્જ કર્યો

નિકારગુઆમાં પ્રેસની આઝાદીની માગણીને લઈને પત્રકારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સાથે જ સરકાર અને રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

  આ દરમિયાન દેખાવોને દબાવી દેવા માટે ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ લાઠીચાર્જ કર્યો હતો. જેની સ્થાનિક પત્રકારોએ ઘોર નિંદા કરી હતી.

(12:49 am IST)