Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટની પ્રતિષ્ઠિત કમ્પની બાન લેબ્સ ના મોભી અને પાટીદાર આગેવાન શ્રી મૌલેશભાઈ ઉકાણીની સ્પષ્ટતા : "હું કોઈ જ ચૂંટણી લડવાનો નથી, મારા નામે પ્રકાશિત થયેલાં અહેવાલોમાં કોઈ તથ્ય નથી, આખી વાત પાયા વગરની છે. હું રાજકારણથી દુર જ રહ્યો છું, દૂર જ છું, દૂર જ રહીશ. હજુ હમણાં પરિવારનો પ્રસંગ પતાવી ને આવ્યો છું, રાજકારણ વિશે વિચારવા માટે પણ સમય નથી"

(11:50 pm IST)