Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રશિયામાં કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં 1251 લોકોના મોત : નવા 37,374 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો

રશિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એક જ દિવસમાં 1251 લોકોના મોત નિપજ્યા છે જયારે છેલ્લા 24 કલાકમાં  37,374 કોરોનાના નવા કેસ નોંધાયા છે, એક જ દિવસમાં 37 હજારથી વધુ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે

(11:42 pm IST)