Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઇલેકિટ્રક સ્કુટરની ડિમાન્ડમાં ૨૨૦ ટકાનો બમ્પર વધારો

મોંઘા પેટ્રોલની અસર : નાના શહેરોમાં ઇલેકિટ્રક સ્કૂટરની જબરદસ્ત માંગ

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોહજુ પણ ઘટાડું નામ લઇ રહી નથી. પેટ્રોલનો ભાવ વધુ પડતા શહેરમાં ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરએ પહોંચ્યો છે. એવામાં ઈલેકિટ્રકસ્કૂટરનીબમ્પર ડિમાન્ડ જોવા મળી રહી છે.

જસ્ટ ડાયલ કન્ઝયુમર ઇનસાઈટ સર્વે મુજબ ઈસ્કુટરનીડિમાન્ડમાં ટીયર-૧ શહેરોમાં આ વર્ષે વર્ષના આધાર પર ૨૨૦.૭ ટકાનો બંપર વધારો નોંધવામાં આવ્યો છે. ઇલેકિટ્રકલકરણમામલે આ વધારો૧૩૨.૪ ટકા અને ઇલેકિટ્રક બાઇક મામલે ૧૧૫.૫ ટકા છે બીજીબાજુ ઇલેકિટ્રક સાઇકલનું સેગ્મેન્ટ પણ પાછળ નથી અને તેનીમાંગમાં ૬૬.૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

 સામાન્ય રીતે માનવામાં આવી રહ્યું છે કે ઇલેકિટ્રક સાઇકલનું સેગ્મેન્ટ પણ પાછળ નથી અને તાણી માંગમાં ૬૬.૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.  સામાન્ય રીતે માનવામાં આવી રહ્યું છે કે ઇલેકિટ્રક સ્કૂટર અને અન્ય ઇલેકિટ્રક વ્હીકલ માટે મોટા શહેરોમાં વધુ પડતા યોગ્ય ડેવલોપ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ થઇરહ્યું છે. તેથી મુખ્ય ડિમાન્ડ હશે. પરંતુ એવું નથી નાના અથવા ટીયર-૨ શહેરોમાં પણ ઇલેકિટ્રક સ્કૂટરનીજબરદસ્ત માંગ છે. મૈસુર, ઇન્દોર, જયપુર,સુરત, આગ્રા, જોધપુર, સાંગલી, વડોદરા, નસાઇક અને ચંદીગઢ આ મામલે ખુબજ આગળ છે.

(12:18 pm IST)