Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નાસાના રોવરએ મેળવ્‍યું મંગળ ગ્રહ પર વસંત અને ગ્રીષ્‍મમાં ૩૦ ટકા વધેલું ઓકિસજનનું સ્‍તર

નાસાના કયૂરોસિટી રોવરએ મેળવ્‍યુ છે કે વસંત અને ગ્રીષ્‍મ ઋતુમાં મંગળ ગ્રહ પર ઓકિસજનનું સ્‍તર ૩૦ ટકા સુધી વધ્‍યું.

અધ્‍યયનન મુજબ મંગળ પર આ ઋતુઓમાં થોડી વિશિષ્‍ટ પરિસ્‍થિતિઓને કારણે ઓકસિજનની માત્રા વધતી હોય છે. જે પછી જુના સ્‍તર પર પહોંચી જાય છે. મંગળનું વાયુ મંડળ ૯પ ટકા કાર્બન ડાયોકસાઇડથી બનેલુ છે.

કયૂરોસીટી રોવરએ મંગળ ગ્રહ પર સેલ્‍ફી લીધી નાસાએ શેયર કરી તસ્‍વીર.

(10:05 pm IST)