Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સંસદના શિયાળુ સત્રમાં રજુ થશે આ ખરડાઓ

આજથી શરૂ થયેલ સંસદના શિયાળુ સત્રમાં કેટલાક કાયદાઓમાં મહત્વપૂર્ણ સુધારાઓ રજુ થશે.

(૧) કંપની કાયદો (બીજો સુધારો)

(ર) ટેક્ષેશન કાયદો (સુધારો નવી મેન્યુફેકચરીંગ કંપની ટેક્ષમાં રપ ટકાના બદલે ૧પ ટકા

(૩) ઇનસોલવંશી અને બેંક રપ્ટસી (બીજો સુધારો) જમા કર્તાઓ માટે લઘુતમ વહેચણીની નવી ફોર્મ્યુલા

(૪) પ્રતિસ્પર્ધા કાયદો (સુધારો)

        નવુ સીસીઆઇ માળખુ અને દેશભરમાં પ્રાદેશીક કચેરીઓ

(પ) મલ્ટીસ્ટેટ કોઓપરેટીવ સોસાયટી (સુધારો) જમા કર્તાઓના નાણાની સુરક્ષા સભ્યોની કામગીરી

મલ્ટીસ્ટેટ કો ઓપરેટીવ સોસાયટીમાં સરકારની ભૂમિકા ઘટાડવી

(1:40 pm IST)