Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

" યુ.કે.બસ એવોર્ડ " : બ્રિટનના શ્રેષ્ઠ બસ ડ્રાઇવરની આખરી યાદીમાં ભારતીય મૂળના બે ડ્રાઇવરનો સમાવેશ

લંડન : યુ.કે.માં દર વર્ષે અપાતા " યુ.કે.બસ એવોર્ડ "માટેની આખરી યાદીમાં પસંદ થયેલા 6 ડ્રાઇવરમાં ભારતીય મૂળના 2 ડ્રાઇવરએ સ્થાન મેળવ્યું છે.જેમાં સ્વીનડોન શહેરના રૂટ ઉપર બસ ચલાવતા ગુરુનામ સિંહ તથા નોટિંગહામ શહેર રૂટમાં બસ ચલાવતા જતિન્દર કુમારનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:26 pm IST)