Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આગ્રાનું નામ બદલીને અગ્રવનકરવા તૈયારી

આગ્રા તા. ૧૮ :.. શહેરોના નામ બદલવાની શ્રેણીમાં હવે તાજનગરી પણ સામેલ થવા જઇ રહ્યુ છે. આગ્રાનું નામ બદલીને અગ્રવન કરવાની તૈયારી થઇ રહી છે. તાજેતરમાં અલ્હાબાદનું પ્રયાગરાજ, ફૈઝાબાદનું અયોધ્યા, બનારસનું વારાણસી અને મુગલસરાયનું પંડિત દિનદયાલ ઉપાધ્યાય કરાયું છે.

(10:20 am IST)