Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પુત્રને ડર હતો કે ઇંન્દિરા ગાંધીની જેમ મારી પણ હત્યા થઇ શકે : સિબ્બલ

કોંૅગ્રેસના દિગ્ગજ નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલએ હિન્દુસ્તાન ટાઇમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેના પુત્ર તેની રાજનીતીમાં આવવા માટે વિરોધી હતા. તેમણે કહ્યું કે મને રાજનીતીમાં રોકવા માટે મારા પુત્રએ ભુખ હડતાલ ચલાવીહતી કારણ કેતેને લાગતું હતુ કે ઇન્દીરા ગાંધીની જેમ મારી પણ હત્યા થઇ જશે.સિબ્બલ પ્રથમવાર ૧૯૯૮માં પ્રથમ વાર રાજયસભાના સાંસદ બનેલા હતા.

(1:44 pm IST)