Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભાજપમાં કેટલા અધ્યક્ષ સંઘ પરિવાર સિવાયના છેઃ કોંગ્રેસનો વેધક પ્રશ્ન

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેડાએ ભાજપને એવો સવાલ કર્યો છે કે  ભાજપ ૧૯૮૦ મા બની ત્યારથી જેટલા ભાજપના અધ્યક્ષ રહ્યા તેમાંથી કેટલાય સંઘ પરિવાર સિવાયના છે એક નામ જણાવો તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી મંજુર નથી રાખતા એ વાત જણાવવા માટે આખો દિવસ કેબીનેટ બેઠક શા માટે ચાલે છે.

(1:40 pm IST)