Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભટીંડા (પંજાબ) ૧૭ વર્ષની લખવિંદર કૌરને ૧.પ કરોડની લોટરી લાગી

ભટીંડા (પંજાબ) માં હોમગાર્ડમાં નોકરી કરતા પરમજીતસિંહની પુત્રી લખવિંદર કૌરને રાજય સરકાર દ્વારા સંચાલિત ૧.પ કરોડની લોટરી જીતી છે. ૧ર માં ધોરણમાં અભ્યાસ કરતી લખવિંદરએ કહ્યુ કે તે બેંક ઓફિસર બનવા માંગે છે અને આ પૈસાથી તે શહેરમાં જઇ અભ્યાસ કરશે. લખવિંદરે કહ્યુ તેણે રૂા.ર૦૦ માં લોટરીની ટીકીટ ખરીદેલ.

(12:00 am IST)