Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સાંજે 7 વાગ્યાથી રાજકોટ શહેર અને આસપાસ ના વિસ્તારો પર મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું : અચાનકજ મુશળધાર વરસવાનું શરૂ : ભારે પવનના સુસવાટા : વાતાવરણ ઠંડુગાર : જગતાત માં ભારે ચિંતાની લાગણી ફેલાઈ

(7:04 pm IST)