Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દાઉદના સહયોગી ઇકબાલ મિર્ચીથી જોડાયેલ કેસમાં ઇડી ઓફીસમાં રજુ થયા પ્રફુલ પટેલ

     અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સહયોગી ઇકબાલ મીર્ચીની પત્‍નીી હાજરા મેમણની સાથે સંપતિના સોદામાં એનસીપી નેતા પ્રફુલ પટેલ શુક્રવારના પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ની ઓફિસમાં રજુ થયા.

     જો કે પટેલ આરોપોને આધાર વગરના બતાવી ચુકયા છે. અને કહ્યુ કે એમનો પરિવાર અને હાજરા વચ્‍ચે એક પણ નયા પૈસાની  લેણદેણ નથી થઇ.

(11:59 pm IST)