Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિલ્લીના કનોટ પેલેસમાં સીઆરપીએફ ઓફીસર પછી વાયુસેના ઓફીસરનો ઝુંટવામા આવ્‍યો ફોન

દિલ્લીના કનોટ પેલેસમાં ગુરૂવાર સવારના સાયકલ પર જઇ રહેલ વાયુસેના એક અધિકારીનુ બાયક સવાર ર લોકોએ એમનુ પાઉચ ઝુંટી લીધેલ જેમા એક મોબાઇલ ફોન અને રૂ. ર૦૦૦ હતા.

પોલીસ આરોપીઓની તલાશમાં લાગી ગઇ છે.  આ પહેલા કનોટ પ્‍લેસમાં ર  લોકો એટીએમથી એક સીઆરપીએફ અફસરનુ કાર્ડ અને ફોન લઇ ભાગી ગયા હતા.

(11:31 pm IST)