Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિલ્લી વિધાનસભાના સ્‍પીકરને છ મહિનાની જેલઃ બિલ્‍ડરના ઘરમાં ધરાર ઘૂસવાનો મામલો

     દિલ્લીની એક અદાલતએ દિલ્લી  વિધાનસભાના સ્‍પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્‍ડરના ઘરમા ધરાર ધુસવાના મામલામા છ મહિનાની  જેલની સજા થઇ છે.

જોકે એમને જામીન મળી ગયા છે. ફરિયાદ કરનારના અનુસાર ગોયલએ ર૦૧પ માં વિધાનસભા ચૂંટણીથી ૧ દિવસ પહેલા શરાબ છુપાવી હોવાના શકમાં એમના પર છાપો માર્યો હતો.

(10:58 pm IST)