Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઉતરપ્રદેશના ૧પ વર્ષના છોકરાએ ર૧ વર્ષની યુવતિને ચાકુ માર્યુઃ ૮ મા માળેથી છલાંગ લગાવી

નોયડા ( ઉતરપ્રદેશ) માં ગુરૂવારના ૧પ વર્ષીય છોકરાએ ર૧ વર્ષની યુવતિને ચાકુ માર્યા બાદ પોતે ૮મા માળેથી કુદકો મારેલ જે પછી બંનેન હોસ્પિટલે લઇ જવામાં આવ્યા.

જયાં છોકરાને મૃત જાહેર કરવામાં આવેલ જયારે યુવતિ આઇસીયૂમાં છે. યુવતીએ કહ્યુ ખુદને રૂમમાં બંધ કરતા પહેલા છોકરાએ તેના પર ચાકૂથી હુમલો કર્યો હતો.

છોકરો અને યુવતિ નોયડા સેકટર ૬૧ ની એક જ સોસાયટીમાં રહેતા હતા.

(10:21 pm IST)