Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સૈનિક સ્કૂલોમાં છોકરીઓને પણ પ્રવેશ મળશેઃ રક્ષામંત્રીએ આપી મંજુરી

     કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહએ સૈનિક સ્કુલોમાં ર૦ર૧-રર સત્રથી છોકરીઓને પ્રવેશ આપવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.

     બે વર્ષ પહેલા મિઝોરના છિંગપિંગ સૈનિક સ્કૂલમા઼ છોકરીઓને પ્રવેશ માટે એક પાયલોટ પરિયોજના ચાલુ થઇ હતી.

     જેની સફળતા બાદ સરકારએ પરિયોજનાનો દાયરો વધારવાનો નિર્ણય લીધો છે.

(10:20 pm IST)