Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જો ભારત રત્ન દેવા માગો છો તો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને આપોઃ ઓવેસીની ટિપ્પણી

     બીજેપી દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂટણી ઘોષણા પત્રમાં વી.ડી. સાવરકરને ભારતરત્ન આપવાનો વાયદો કરવા બદલ એઆઇએમઆઇએમ પ્રમુખ અસદૂદિન ઔવેસીએ કહ્યુ છે જે આપવો જ છે તો આ સમ્માન ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવું જોઇએ.

એમણે કહ્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાના સાજીશકર્તાને કેમ આ સમ્માન આપી શકાય છે

(10:19 pm IST)
  • મહારાષ્ટ્રમાં ૩ દિવસ ફરી વરસાદી માહોલ : માવઠાથી નુકશાનની ભીતિ : જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અક્ષય દેવરસે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે આજથી ૩ દિવસ તા.૨૦ સુધી મહારાષ્ટ્રના હવામાનમાં પલ્ટો આવશે. રાજયના સંખ્યાબંધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જોવા મળશે. ખુલ્લામાં રહેલ ખેતીની જણસોને જો સંભાળવામાં નહિં આવે તો નુકશાન જવા સંભાવના છે. access_time 11:27 am IST

  • ટ્રેડ વોરઃ ર૭ વર્ષના તળિયે પહોંચ્યો ચીનનો જીડીપીનો દર : અમેરિકા સાથેના ટ્રેડવોરની અમીરઃ ચીનનો જીડીપી ગ્રોથ ર૭ વર્ષના તળિયે પહોચ્યોઃ માંગમાં સુસ્તી અને ટ્રેડવોરને કારણે ર૭ વર્ષમાં પહેલીવાર જીડીપીનો ગ્રોથ ૦.૬ ટકા રહ્યો. access_time 3:55 pm IST

  • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ : લીવરની સમસ્યાને કારણે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : અહેવાલ મુજબ અમિતાભ બચ્ચનને મંગળવારે બપોરે બે વાગ્યે હોસ્પિટલ લઇ જવાયા છે : હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં બિગ બીની સારવાર access_time 1:07 am IST