Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

યુપીઃ હિન્દુ મહાસભાના અધ્યક્ષ કમલેશ તિવારીની ધોળા દિવસે હત્યા

લખનૌ : હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા થઇ છે તેમના ઘરે બે હત્યારાઓએ ચાકુથી હત્યા કરી : મિઠાઇના ડબ્બામાં તેઓ ચાકુ અને તમંચો લઇ આવ્યા હતા : ૧પ થી વધુ ઘા મારવામાં આવ્યા : બદમાશોએ તેમની સાથે મુલાકાત કરી તેમની સાથે ચા પણ પીધી પછી હત્યા કરી ફરાર થઇ ગયા : પોલીસે તપાસ શરૂ કરી

(3:56 pm IST)