Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પૂર્વ BSP સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશિષ પાંડેને ૧ દિવસની પોલીસ રીમાન્ડ

દિલ્હીની એક અદાલતે ૫ સ્ટાફ હોટલની બહાર બંદુક બતાડી કપલને ધમકાવવાના મામલામાં પૂર્વ BSP સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશિષ પાંડેને ૧ દિવસની પોલીસ રીમાન્ડ આપવામાં આવી જયારે પાંડેના વકીલ એ કોર્ટમાં કહ્યું કે આ મીડીયા ટ્રાયલનો મામલો છે અને પૂરી રીતે રાજનિતિથી પ્રેરીત છે.

(11:21 pm IST)