Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્વતંત્ર નિદેશક બનતા ચંદ્રધતી ભટ્ટાચાર્ય

મુકેશ અંબાણીની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (આરઆઇએલ)ને દેશની સૌથી મોટી બેંક લ્ગ્ત્ના પૂર્વ ચેરપર્સન અરૂંધતી ભટ્ટાચાર્યને બોર્ડમાં સ્વતંત્ર અતિરીકત નિદેશક પર સામેલ કરવામાં આવ્યા આરઆઇએલએ જણાવ્યું કે ભટ્ટાચાર્યની નિયુકતી પ વર્ષ માટે કરવામાં આવી છે. આ પહેલા નિજી ઇકવીટીફર્મ ક્રિસ કેપીટલએ ભટ્ટાચાર્યને પોતાના સલાહકાર નિયુકત કરેલા

(10:55 pm IST)
  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST