Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જેટ એરવેજમાં હીસ્સો ખરીદ કરવા માટે ટાટાગ્રુપની વાતચીત

એક અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપ વિમાન કંપની જેટ એરવેજમાં મહતમ હિસ્સેદારી ખરીદ કરવા માટે વાતચીત કરી રહેલ છે. અહેવાલ પ્રમાણે સમૂહ વિમાનન કંપનીમાં પ્રબંધકીય નિયંત્રણ ઇચ્છે છે અને તે શરૂઆતમાં ૨૬ ટકા જયારે ઓપન પેશકશ દ્વારા વધારાનો ૨૬ ટકા ભાગ ખરીદી શકે છે. જયારે ટાટાની પહેલેથીજ બે વિમાન કંપનીમાં ભાગીદારી છે.

(10:53 pm IST)