Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

CBSE સ્કૂલોમાં હવે રમતગમતનો વિષય ફરજિયાત રહેશે

એક મહત્ત્વના નિર્ણયમાં, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશભરમાં નવી શાળાઓમાં CBSE સંલગ્ન પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન વધારે મળે એની પર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેરાત કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે અહીં શાસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદમાં કરી હતી.

(9:03 pm IST)