Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

હું નાના પાટેકરને ઓળખુ છું: તે નિર્દોષ છે #MeToo પર રાજ ઠાકરે આપી પ્રતિક્રિયા

મુંબઈ :મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે મિટૂ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મિટુ ખરેખર ગંભીર મુદ્દો છે. તેણે નાના પાટેકરને અસભ્ય માણસ ગણાવ્યા હતા. જો કે સાથે તેમણે કહ્યુ કે, હું નાના પાટેકરને ઓળખુ છું. તે નિર્દોષ છે. તેઓ ઘણું ગાંડપણ કરી ચુક્યા છે. પરંતું હુ નથી માનતો કે તેઓ આવું કાંઈ કરી શકે. આ મામલે કોર્ટ યોગ્ય લાગશે તે કરશે.

(2:04 pm IST)