Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મલેશિયા સરકાર મૃત્યુદંડની સજા પર મુકશે પ્રતિબંધ

મલેશિયામાં અત્યાર સુધી હત્યા, અપહરણ, નશીના પદાર્થોની દાણચોરી જેવા અવપરાધોમાં મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. પરંતુ હવે મલેશિયા સરકારે મોતની સજા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

 મલેશિયાના સંચાર અને મલ્ટિમીડિયામંત્રી ગોબિંદસિંહ દેવનું કહેવું છે કે દેશનાં લોકોએ દર્શાવ્યું છે કે તેઓ મોતની સજાની વિરૂદ્ધ છે અને તેથી સરકારે તે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

(12:38 pm IST)