Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકૂફ :જનમિત્રોની અધૂરી નિમણુંક-શક્તિ પ્રોજેક્ટની અપૂર્ણ અમલવારીને કારણે મુલાકાત મુલતવી

અમદાવાદ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો છે.ઓક્ટોબરમાં પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓની તાલીમ શિબિરમાં રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા. પરંતુ પ્રદેશ કોંગ્રેસનું માળખું ના ગોઠવતા અને  જનમિત્રોની અધૂરી નિમણૂક અને શક્તિ પ્રોજેકટની અધૂરી અમાલવારીને લીધે પણ પ્રવાસ મોકૂફ રહ્યો હોવાનું મનાય છે

(11:29 pm IST)
  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST