Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓની 218 કરોડ રૂપિયાની સંપત્તિ કબ્જે કરાઈ

નવી દિલ્હી :EDએ PNB ગોટાળામાં મેહુલ ચોકસી અને અન્ય આરોપીઓની 218.46 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી દીધી છે. અન્યમાં ભંસાલી અને એપી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક કંપનીની પ્રોપર્ટી સામેલ છે.

 ભંસાલી નીરવ મોદીનો નિકટતમ છે. ઇન્ટરપોલે થોડા દિવસો અગાઉ તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. 13,000 કરોડ રૂપિયાથી વધુના PNB ગોટાળામાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે.

(11:17 pm IST)