Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

એલએનજી ઇંધણ રીટેલ નેટવર્ક લગાવવા માટે અદાણી-ટોટલ વચ્ચે કરાર થયા

અદાણી ગ્રુપ અને દુનિયાની બીજી સૌથી મોટી ખાનગી કંપની એલએનજી  '' ટોટલ એસએ'' એ ભારતમાં એલએનજી ઇમ્પોર્ટ ટર્મિનલ અને ઇંધણ રીટેલ નેટવર્ક સ્થાપિત કરવા માટે એક સમજૂતિ કરેલ છે. અદાણી અને ટોટલએ સંયુકત બ્યાનમાં કહ્યું કે બંને કંપનીઓ આગલા ૧૦ વર્ષમાં ૧પ૦૦ આઉટલેટ પર ઇંધણ રીટેલ નેટવર્ક લગાવવા માટે સંયુકત ઉધમ પણ કરશે.

(12:00 am IST)