Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ઝડપથી અલગ અલગ મોબાઇલ વોલેટ વચ્ચે લેણદેણ કરી શકશે યુજર્સ

આર.બી.આઇ.એ  ડીજીટલ લેણદેણને વધારવા માટે વિભિન્ન મોબાઇલ વોલેટ વચ્ચે અરસપરસમાં પૈસા ટ્રાન્સફરની સૂવિધા માટે આખરી દિશા નિર્ર્દેશીત કરેલ છે.આ ઉપરૉત મોબાઇલ વોલેટ માસ્ટર અને વિઝા જેવા કાર્ડ નેટવર્ક સાથે સાજેદારી કરી કાર્ડ આપી શકશે જયારે મોબાઇલ વોલેટની વચ્ચે યુપીઆઇ અને કાર્ડ નેટવર્ક દ્વારા લેણદેણ થઇ શકશે.           

(12:00 am IST)