Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નંદીતાદાસના પિતા અને પદ્મભૂષણ વિજેતા પેંટર જતિન દાસ પર વધુ યૌન ઉત્પીડનનો આરોપ

નંદીતા દાસના પિતા અને પદ્મભૂષણ વિજેતા પેંટર જતિન દાસ ઉપર એમના જતિન દાસ સેંટર ઓફ આર્ટમૉ  ઇંટર્નના પર કામ કરી ચુકેલી ગ:શા કટોચ નામની મહિલાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. કટોચનું કહેવું છે કે જતિન એમને પોતાના ઘેર લઇ ગયેલ અને બળજબરીથી ગળે લગાડી એમને કીસ  કરવાની કોશિષ કરેલ.

(12:00 am IST)