Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સફળતાનો ફકત એક જ મૂળમંત્ર છે, સાચી દિશામાં મહેનત, બે સમયની રોટી માટે મજબૂર હતો ખેડૂત, મગજમાં આવ્‍યો એક આઇડિયા અને કમાઇ રહ્યો છે લાખો

સફળતાનો ફકત એકજ મૂળમંત્ર છે સાચી દિશામાં મહેનત ભારત કૃષિ પ્રધાન દેશ છે એક મોટી વસ્‍તી ગામડાઓમાં રહે છે યુવા ખેતી છોડી નોકરી-ચાકરી મજુરી કરવા શહેરોમાં ભાગ છે ખેતીનો ઉપયોગ કરે તો સારૂં કમાઇ શકે છે.

ચાઇબાસાના ખૂંટપાની બ્‍લોકના રાંગામાટી ગામના ખેડૂત આનું ઉદાહરણ છે તે બે સમયની રોટી માટે પરેશાન હતો આજે એણે પોતાના ખેતરમાં લાખો રૂપિયાના પોપૈયા ઉગાડયા છે. પપૈયાના ૮૦૦ છોડ લગાવ્‍યા છે આના પર, ૮-૧૦ લાખ રૂપિયાના ફળ લાગે છે. લોકડાઉનમાં બેરોજગારી સમસ્‍યા બની ગઇ છે. આજે એના ખેતરમાં પ૦ ટન પપૈયાની ઉપજ છે.

(12:19 am IST)